Amit Shah Flyover Inauguration

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક મુક્તિની ભેટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું 6-લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

Amit Shah Flyover Inauguration  કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડીના ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર જતાં વાહનચાલકોને મોટી રાહત થશે. નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને…

Read More
Ahmedabad Elevated Corridor

અમદાવાદના SG હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ઘટશે? અમિત શાહ આજે ₹464 કરોડના એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Ahmedabad Elevated Corridor નું આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવેલા છ લેનના આ એલિવેટેડ કોરિડોરને સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવશે. ₹464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી SG હાઇવે પર ટ્રાફિકનું દબાણ ઘટવાની અને દરરોજ…

Read More

અમદાવાદમાં લાંબા સમય બાદ બપોરે જામ્યો વરસાદી માહોલ: એસજી હાઈવે, થલતેજ, પકવાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

 Ahmedabad Rain SG Highway લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડવાથી રોડ-રસ્તા પર પસાર થનારા બાઈક સવારો અને રાહદારીઓ પલળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો…

Read More

અમદાવાદ એસજી હાઈવે: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે [S G Highway] પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગના ૩૨મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત [Suicide] કરી લીધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.૨૨) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો…

Read More