Shivpuri Sisters Suicide Tragedy

મધ્યપ્રદેશના શિવપુરીમાં દર્દનાક દુર્ઘટના, કુવામાં કૂદીને 6 લોકોએ જીવન ટૂંકાવ્યું

Shivpuri Sisters Suicide Tragedy મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી નાખતી દુર્ઘટના સામે અહીં બે સગી બહેનોએ પારિવારિક આઘાત અને પરસ્પરના ગાઢ લગાવના કારણે બે અલગ-અલગ જગ્યાએ પોતાના માસૂમ બાળકો સાથે કુવામાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ ભયાનક કરુણાંતિકામાં ગર્ભવતી મહિલા સહિત કુલ 6 લોકોના દર્દનાક મોત થયા છે, જેના કારણે સમગ્ર…

Read More