Kheda Police Transfer:

Kheda Police Transfer:ખેડા પોલીસ તંત્રમાં ધરખમ ફેરબદલ: 7 PI અને 2 PSI ની આંતરિક બદલી

Kheda Police Transfer: ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી સરળતા ખાતર પોલીસ વિભાગમાં મોટો આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિજય પટેલે વહીવટી કારણોસર એક જ ઝાટકે 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) મળી કુલ 9 પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી સામૂહિક બદલીના…

Read More