અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, હર્મુઝ સ્ટ્રેટ ખુલશે
US Iran Peace Deal લાંબા સમયથી ચાલી રહેલા ભારે સૈન્ય તણાવ અને યુદ્ધની ભીતિ વચ્ચે અમેરિકા અને ઈરાન તરફથી એક આંતરરાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા સમજુતીના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક વચગાળાના શાંતિ કરાર (Peace Deal and Ceasefire) પર સત્તાવાર મહોર લાગી ગઈ છે….

