Alcohol and Blood Pressure

રોજિંદા માત્ર એક ડ્રિંક પણ છે જોખમી: હાર્ટ એટેકનું જોખમ વધતું હોવાનો નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો!

Alcohol and Blood Pressure નવી દિલ્હી: શું તમે પણ એવું માનો છો કે ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? તો આ માન્યતા હવે બદલવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં ‘હાઈપરટેન્શન’ (American Heart Association Journal) માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રોજિંદા માત્ર એક ડ્રિંકનું સેવન પણ વ્યક્તિના બ્લડ…

Read More