સુરતમાં ભારે વરસાદ: 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1,117 લોકોનું સ્થળાંતર
Heavy rain in Surat સુરત જિલ્લામાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં 3 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી…

