એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટર્બુલન્સ સર્જાતા 14 લોકો ઘાયલ,મુસાફરોના જીવ તાળવે ચોટ્યા
Turbulence Phuket Delhi ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI2379) માં મંગળવારે એક અત્યંત ડરામણી અને હચમચાવી નાંખે એવી ઘટના બની છે. ઉડાન દરમિયાન અચાનક વાતાવરણમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ (ટર્બુલન્સ) ને કારણે વિમાન હવામાં જ જોરદાર આંચકા ખાવા લાગ્યું હતું. આ અચાનક બનેલી ઘટનામાં ૧૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૪ લોકો…

