
ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન શેખે UCC કમિટિના અધ્યક્ષની મુલાકાત કરીને લેખિતમાં કરી રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં UCC મામલે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પૂર્વ ધારાસભ્ય…