UPI MDR Charges

UPI Payment પર MDR ચાર્જનો નિર્ણય ટળ્યો? 2027ની ચૂંટણી બાદ અમલની શક્યતા

UPI MDR Chargesને લઈને ભારતમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કેટલાક પસંદગીના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, આ ચાર્જ ક્યારથી લાગુ થશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2027માં પાંચ રાજ્યોમાં યોજાનારી…

Read More

હવે બેંક ખાતા વગર કરી શકાશે ડિજિટલ પેમેન્ટ, QRની ઝંઝટ પણ ખતમ, જાણો આ ફીચર વિશે

ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે, PhonePe એ એક નવી અને રસપ્રદ સુવિધા  UPI સર્કલ લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા, તમે હવે તમારા વિશ્વાસુ મિત્રો, સંબંધીઓ અથવા પરિવારના સભ્યોને તેમના બેંક ખાતાને લિંક કર્યા વિના ચૂકવણી કરી શકો છો. UPI સર્કલ એક એવી સુવિધા છે જેમાં પ્રાથમિક વપરાશકર્તા એક નાનું જૂથ બનાવી શકે છે…

Read More