Salim Dola Vadodara Drug Case

વડોદરા ₹438 કરોડ ડ્રગ્સ કેસમાં દાઉદનો સાથી સલીમ ડોલા ATSની કસ્ટડીમાં

Salim Dola Vadodara Drug Case માં ગુજરાત ATS એ દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાને કસ્ટડીમાં લીધો છે. વર્ષ 2022માં વડોદરામાં આશરે ₹438 કરોડનું 80 કિલોગ્રામથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સલીમ ડોલાનું નામ સામે આવ્યું હતું. સલીમ ડોલાને 28…

Read More