Manjalpur Assembly Bypoll

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સતીષ પટેલ જાહેર

Manjalpur Assembly Bypoll વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ખાલી પડેલી જગ્યા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે આ મહત્વપૂર્ણ પેટાચૂંટણી માટે સતીષ ગોવિંદભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર હવે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. Manjalpur Assembly Bypoll…

Read More

વડોદરામાં મુશળધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, નોકરીયાત લોકો અટવાયા!

Vadodara Heavy Rain : વડોદરામાં આજે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે શહેરના જનજીવન પર માઠી અસર કરી છે. ટૂંકા ગાળામાં પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે, ઓફિસ અને કામકાજ પતાવીને ઘરે પરત ફરી રહેલા અનેક નાગરિકો રસ્તાઓ પર અટવાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના…

Read More
Vadodara Heritage Cell Kamatibaug

વડોદરાના વારસાને જાળવવા વીએમસીનો માસ્ટર પ્લાન: કમાટીબાગમાં બનશે ‘હેરીટેજ સેલ’, મહારાણી રાધિકારાજેએ આપ્યું ખાસ સૂચન

Vadodara Heritage Cell Kamatibaug: સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ કમર કસી છે. વિશ્વ વારસા દિવસ [World Heritage Day] ના વિશેષ પ્રસંગે શહેરના પ્રખ્યાત કમાટીબાગ [Kamatibaug], જેને સયાજી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બરોડા રાજપરિવારના મહારાણી રાધિકારાજે…

Read More
Vadodara

Vadodara માં કોર્પોરેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર માટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન લગાવ્યા

Vadodara મહાનગર પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા નવતર પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત “ક્લોથ બેગ વેન્ડિંગ મશીન” શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખરીદી દરમિયાન થેલી ભૂલી જનારા લોકોને સરળતા રહે. મશીન આ રીતે કરશે કામ Vadodara :આ મશીનમાંથી કાપડની થેલી મેળવવા માટે માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખવાનો છે અથવા ઓનલાઈન પેમેન્ટનો…

Read More
વડોદરા મગર

વડોદરામાં ચોમેર પાણી જ પાણી, મગર છત પર પહોંચી ગયો,જુઓ વીડિયો

 મગર: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટ, ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં પૂર…

Read More