Supreme Court on SIR

Supreme Court on SIR: મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની સ્પષ્ટતા

Supreme Court on SIR સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા પૂર્ણ થવાનો ક્યારેય એવો અર્થ નથી થતો કે મતદાર યાદી ‘સ્થગિત’ થઈ ગઈ છે. કેરળ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું…

Read More