EARAZA Annual Conference 2026

વનતારામાં EARAZA Annual Conference 2026 નું સમાપન, 30 દેશોની 98 સંસ્થાઓના નિષ્ણાતો જોડાયા

EARAZA Annual Conference 2026 નું અનંત અંબાણીના વનતારામાં ચાર દિવસીય આયોજન બાદ સમાપન થયું. 30 દેશોની 98 સંસ્થાઓના વન્યજીવ નિષ્ણાતો, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને સંરક્ષણ ક્ષેત્રના આગેવાનો આ સંમેલનમાં જોડાયા હતા. ભારતની 29 પ્રાણી સંગ્રહાલય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ તેમાં ભાગ લીધો હતો. સંમેલનનો મુખ્ય વિષય ‘વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવી’ હતો. આ દરમિયાન સરહદ…

Read More