આતંકી ધડાકાઓથી હચમચી ઉઠ્યું માલી: રક્ષામંત્રી સાદિયો કેમારાની આત્મઘાતી હુમલામાં મોત
Mali Defence Minister Killed : પશ્ચિમ આફ્રિકાના દેશ માલી (Mali) માંથી અત્યંત ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. માલીમાં સક્રિય અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને વિદ્રોહીઓએ ભેગા મળીને દેશના ઘણા ભાગોમાં એકસાથે ખતરનાક Terror Attack (આતંકી હુમલો) કર્યો છે. આ સુનિયોજિત અને ઘાતકી હુમલામાં માલીના રક્ષામંત્રી સાદિયો કેમારા (Sadio Camara) ની કરપીણ હત્યા…

