Iqbal Sheikh Gomtipur

ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Iqbal Sheikh Gomtipur : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇકબાલ શેખે પોતાનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક અત્યંત વેગવંતો બનાવી દીધો છે. ગોમતીપુરના સ્થાનિક રહીશોમાં બહોળી લોકચાહના ધરાવતા ઇકબાલ શેખ જ્યાં પણ પ્રચાર અર્થે જઈ રહ્યા છે, ત્યાં…

Read More

ગોમતીપુરની પ્રજાનો એક જ ભરોસો: મુશ્કેલી ગમે તે હોય, ઇકબાલ શેખ આપણા પડખે જ હોય!

Iqbal Sheikh : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક નામ એવું છે, જે કોઈ રાજકીય પરિચયનું મોહતાજ નથી. એ નામ છે ઇકબાલ શેખ. ગોમતીપુરની ગલીઓમાં તેમને માત્ર એક કોર્પોરેટર કરતાં વધુ એક ‘પરિવારના સભ્ય’ અને વિસ્તારના સાચા હમદર્દ તરીકે ઓળખવામાં આવે છે. પદ ગમે તે હોય, પણ ગોમતીપુરની જનતા માટે ઇકબાલ શેખ એટલે અડધી રાતના સાદનો સથવારો…

Read More
AIMIM Ahmedabad Candidate List

AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ…

Read More
Gomtipur Councillor Iqbal Sheikh

ઇકબાલ શેખની ઓળખ પાર્ટી નહીં, પણ તેમના સેવાકીય કાર્યો છે! આ વખતે AIMIM માંથી લડશે ચૂંટણી

Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે…

Read More

AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન

AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15…

Read More

ગોમતીપુરમાં પાણીની પાઇપમાં છેલ્લા એક માસથી લીકેજ, કોર્પોરેટર ઇકબાલ શેખે સમસ્યાના નિરાકરણ માટે લેખિતમાં કરી રજૂઆત

ગોમતીપુર વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થઇ જતા પાણીનો વેડફાટ થાય છે અને જેના લીધે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું થઇ જતા પ્રજાને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોમતીપુર વિસ્તારના પોલીસ સ્ટેશન સામે પાણીની પાઇપ લીકેજ એક માસથી થઇ ગયું છે જેના લીધે પાણીનો અતિશય બગાડ થાય છે અને વેડફાટ જોવા મળે છે….

Read More