Kakrapar Dam Drowning :

માંડવીમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત

Kakrapar Dam Drowning : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોમાં નહાવા જવું જોખમી સાબિત થઈ રહ્યું છે. તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમમાં સોમવારે સાંજે નહાવા ગયેલા ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Kakrapar Dam Drowning : બચાવવાની મથામણમાં સર્જાયો કાળમુખો ખેલ મળતી…

Read More