Nobel Peace Prize 2026 Navi Pillay

નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાની માનવાધિકાર ન્યાયશાસ્ત્રી નવનેથેમ ‘નાવી’ પિલ્લેને એનાયત

Nobel Peace Prize 2026 Navi Pillay  નોર્વેજીયન નોબેલ સમિતિએ સત્તાવાર રીતે વર્ષ 2026 માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષનો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાની અગ્રણી માનવાધિકાર ન્યાયશાસ્ત્રી અને માનવ અધિકારો માટે સંયુક્ત રાષ્ટ્રની ભૂતપૂર્વ ઉચ્ચ કમિશનર નવનેથેમ ‘નાવી’ પિલ્લેને એનાયત કરવામાં આવ્યો છે. “શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવા માટેના તેમના…

Read More
ICC વર્લ્ડ કપ 2027

ICCએ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત-પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે ટક્કર

ICC વર્લ્ડ કપ 2027 : ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે 2027 મેન્સ વનડે વર્લ્ડ કપનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી વર્ષે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે, જ્યારે…

Read More

દક્ષિણ આફ્રિકાએ એકતરફી મેચમાં અફઘાનિસ્તાનને 107 રનથી હરાવ્યું

ન્યુઝીલેન્ડ અને ભારત બાદ હવે દક્ષિણ આફ્રિકાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર શરૂઆત કરી છે. કરાચીમાં રમાયેલી ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટેમ્બા બાવુમાની કપ્તાનીમાં અફઘાનિસ્તાનને ખૂબ જ સરળતાથી હરાવ્યું અને 107 રનથી મોટી જીત નોંધાવી. રેયાન રિકલટનની યાદગાર પ્રથમ સદીના આધારે, દક્ષિણ આફ્રિકાએ 315 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ કાગિસો રબાડા અને લુંગી એનગિડી…

Read More

ભારતે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવીને શ્રેણી 3-1થી જીતી

ચોથી T20-   ભારતીય ટીમે શુક્રવારે જોહાનિસબર્ગમાં રમાયેલી ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ચાર મેચની ટી-20 શ્રેણી 3-1થી જીતી લીધી છે. સંજુ સેમસન (અણનમ 109) અને તિલક વર્મા (120 અણનમ)ની રેકોર્ડ સદીની ઇનિંગ્સને કારણે પ્રથમ બેટિંગ કરતા ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો…

Read More

દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 3 વિકેટથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ   ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 સીરીઝની બીજી મેચ આજે ગેકેબર્હાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન મેકક્રમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 124 રન બનાવ્યા હતા,…

Read More