Suvendu Adhikari PA Shot Dead

બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, ભાજપનો TMC પર આરોપ

Suvendu Adhikari PA Shot Dead : પશ્ચિમ બંગાળમાં એક અત્યંત સનસનીખેજ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ રાજ્યમાં ભાજપ અને ટીએમસી…

Read More
Raghav Chadha joins BJP

AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે! રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખળભળાટ

Raghav Chadha joins BJP : ભારતીય રાજકારણમાં શુક્રવારે એક ખૂબ જ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને યુવા ચહેરા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે AAP ના અન્ય બે…

Read More
UP Election 2027

યુપીમાં સસ્પેન્સ ખતમ! 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો CM ચહેરો કોણ? જાણો

UP Election 2027 : ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે 2027 માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. સમાજવાદી પાર્ટી (SP) એ પશ્ચિમી યુપીના દાદરીથી પોતાના ‘મિશન-2027’ નો આગાઝ કરી દીધો છે, ત્યારે હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના પત્તા ખોલી દીધા છે. ભાજપે સ્પષ્ટ કરી દીધું…

Read More

સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More
ઇકબાલ શેખ:

કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

ઇકબાલ શેખ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ અમદાવાદ કોંગ્રેસમાં એક મોટો આંતરિક ભૂકંપ સર્જાયો છે. ગોમતીપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર અને લઘુમતી સમાજના મોટા નેતા ઈકબાલ શેખે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. પક્ષ છોડ્યા બાદ તેમણે કોંગ્રેસની નેતાગીરી પર જે વેધક પ્રહાર કર્યો છે,…

Read More

મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…

Read More

આ 4 હસ્તીઓ રાજ્યસભામાં જશે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને નોમિનેટ કર્યા

રાજ્યસભા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે રાજ્યસભા: ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં…

Read More

સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે

ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજેશ ચાવડાનો ભવ્ય વિજય

વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો…

Read More