ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) નો વિરોધ: મુજાહિદ નફીસે કાયદાને ગણાવ્યો બંધારણ વિરુદ્ધ
ગુજરાતમાં UCCનો વિરોધ -ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલની કવાયત વચ્ચે તેનો વિરોધ પણ તેજ બની રહ્યો છે. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (Minority Coordination Committee) ના કન્વીનર મુજાહિદ નફીસે આ કાયદાનો સખત વિરોધ નોંધાવતા તેને ભારતીય બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતના નાગરિક છે અને બંધારણ દ્વારા મળેલા…

