રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ અરજી દાખલ કરી
Rahul Gandhi Supreme Court Petition લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (12 ઓક્ટોબર) સાંજે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વ્યક્તિગત અરજી દાખલ કરી છે. અરજીમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં વ્યાપકપણે નામો કાઢી નાખવા અને અનિયમિતતાઓના આરોપો મૂકવામાં આવ્યા છે. Rahul Gandhi Supreme Court Petition મુખ્ય માંગણીઓ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ…

