મહેમદાવાદમાં અઘતન સ્કૂલ બનાવવા માટે મોહંમદી એજ્યુકેશન ટ્રસ્ટને દાન આપીને નેકી કમાવો!

 મોહંમદી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ –  પવિત્ર રમઝાન મહિનામાં તમે તમારી ઝકાત કાઢીને સમાજના ઉત્તરદાયિત્વને નિભાવશો તો  અલ્લાહ બેહદ ખુશ થાય છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મોહંમદી એજ્યુકેશનઅને ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટની નોંધણી 30-08 2024ના રોજ નોંધણી કરાવી છે. આ મોહંમદી એજ્યુકેશન ટ્રસ્ટ સમાજ માટે અનેક સેવાઓ પૂરી પાડિ રહી છે. જરૂરિયાત…

Read More
Gujarat Welcome 18 Crore Tourists in 2024

Gujarat Welcome 18 Crore Tourists in 2024: 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા ગુજરાત, જાણો ગૃહમાં મંત્રીએ શું કહ્યું?

Gujarat Welcome 18 Crore Tourists in 2024: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દરેક ક્ષેત્રમાં રાજ્યના વિકાસ માટે કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રવાસન ક્ષેત્ર, રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપી રહી છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા….

Read More

Announcement of the municipal presidents :જૂનાગઢના મેયર બન્યા ધર્મેશ પોસિયા,ભાજપે 68 નગરપાલિકાના પ્રમુખોની પણ કરાઇ જાહેરાત

ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિવિધ નગરપાલિકા પ્રમુખો અને મેયર પદ માટેની નિમણૂક પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, જેમણે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર પદ માટે ધર્મેશ પોસિયા અને ડેપ્યુટી મેયર પદ માટે આકાશ કટારા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પલ્લવી ઠાકરની પસંદગીની જાહેરાત કરવામાં આવી.આ પસંદગીઓથી સામાન્ય રીતે સ્થાનિક શાસન અને વિકાસકાર્યોએ…

Read More
Simultaneous Degree Programs

ગુજરાત યુનિવર્સિટીમાં હવે એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકશો! આગામી સત્રથી થશે અમલ

Simultaneous Degree Programs – ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામ અમલમાં આવી રહી છે. આ સંબંધે યુનિવર્સિટીના સેનેટ હોલમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં કુલપતિ અને વિભાગના વડાઓએ ચર્ચા કરી હતી.ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામની અંતર્ગત, વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે સાથે 3 વર્ષ સુધીની બીજી ડિગ્રીનું કોર્સ પણ કરી શકશે. આ અભ્યાસક્રમ આલોકિક રીતે માળખામાં…

Read More
Nadiad Soda Scandal

Nadiad Soda Scandal: નડિયાદ સોડાકાંડ: શિક્ષકે આપઘાત માટે ઝેરી પદાર્થ મગાવ્યો, મૂકબધિર પાડોશી પર કર્યો પ્રયોગ

Nadiad Soda Scandal: નડિયાદમાં 28 દિવસ પહેલાં થયેલી ત્રણ વ્યક્તિઓના અચાનક મોત પાછળ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસની સઘન તપાસમાં ખુલાસો થયો કે આ ઘટનાના પાછળ શિક્ષકનો હાથ હતો. આરોપી હરિકિશન મકવાણા નામના શિક્ષકે સોડિયમ નાઇટ્રાઇટ નામક ઝેરી પદાર્થ ઓનલાઇન મગાવ્યું હતું, જેનો આપઘાત કરવા માટે ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ પહેલા…

Read More
સ્વધાર ગૃહ

જુહાપુરામાં આવેલ સ્વધાર ગૃહ વિધવા અને અનાથ બાળકો માટેનું શ્રેષ્ઠ આશ્રય,દાન આપીને નેકી કમાવો

સ્વધાર ગૃહ –  ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટનો સમાજસેવામાં અમુલ્ય યોગદાન અવિરત રીતે ચાલું છે,સેવાકિય તમામ પ્રવૃતિ સંસ્થા દ્વારા બાખૂબી કરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટની સ્થાપના 1995માં કરવામાં આવી હતી, આ સંસ્થા મર્હુમા મહેરુન્નીંશાબેન મન્સુરી, મર્હુમ શાહજીમીંયા ચિશ્તી, મનિયાર કંપનીના શફીભાઇ મનીયાર, નસીફબેન દફતરી અને સાબીરકાબલીવાલાના પિતાશ્રીએ  શરૂઆત…

Read More
Gujarat Birth-Death Certificate Become Expensive

Gujarat Birth-Death Certificate Become Expensive: ગુજરાતમાં જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર બનાવવું મોંઘુ થયું, સરકારે ફીમાં 10 ટકાનો વધારો કર્યો

Gujarat Birth-Death Certificate Become Expensive: ગુજરાતના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખરેખર, હવે રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી મોંઘી બનશે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણી ફીમાં 10 ટકાનો મોટો વધારો લાગુ કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. આ ઉપરાંત, સરકારે નોંધણી નિયમોમાં પણ કેટલાક…

Read More
Gujarat Govt New Rules Admission in Class 1 and 2

Gujarat Govt New Rules Admission in Class 1 and 2: ગુજરાતમાં ધોરણ 1 અને 2માં પ્રવેશ માટે નવા નિયમો જાહેર, જાણો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Gujarat Govt New Rules Admission in Class 1 and 2: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે શાળા શિક્ષણ પ્રક્રિયા અંગે મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા નિયમો જારી કરવા અંગેનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર,…

Read More
Ahmedabad Holika Dahan Rule

Ahmedabad Holika Dahan Rule: રસ્તાઓ પર હોળી પ્રગટાવશો તો થશે કાર્યવાહી! AMCના નવા નિયમો જાણો

Ahmedabad Holika Dahan Rule: હોળીનો પર્વ નજીક આવતો જાય છે, અને આ વખતે રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગે હોલિકા દહન રોડ પર કરવામાં આવે છે, જેનાથી રસ્તાઓને નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા માટે AMCએ નવી ગાઇડલાઇન રજૂ કરી છે, જેના અનુસરણ કરવું…

Read More
Gujarat Vahali Dikri Yojana

Gujarat Vahali Dikri Yojana : ગુજરાત સરકાર તરફથી ₹1,10,000 ની સહાય! દીકરીના ભવિષ્ય માટે આ યોજના કેવી રીતે ફાયદાકારક છે? જાણો વિગતવાર

Gujarat Vahali Dikri Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે ‘વહાલી દિકરી યોજના 2024’ અમલમાં મૂકી છે. આ યોજના દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે રચાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવાનો છે, જેથી તેઓ સમાજમાં સન્માનજનક…

Read More