Girl Collapse in Borewell

Girl Collapse in Borewell : ભૂજના કંડેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી ખાબકી બોરવેલમાં, રેસ્ક્યું ઓપરેશન ચાલુ

Girl Collapse in Borewell : કચ્છના ભુજમાં આવેલા કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ઘટના સાંજ સમયે સવારે 5:00 થી 5:30 વચ્ચે બની હતી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ભુજ અને ભચાઉ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કાર્ય શરૂ કરાયું છે. પ્રાપ્ત થયેલી માહિતી…

Read More

ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો! સરકારે જાહેર કરી માર્ગદર્શિકા,જાણો

First case of HMPV registered in Gujarat – ચીનમાં ફેલાયેલી હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ વૈશ્વિક દહેશત મચાવી છે. ભારતના કર્ણાટક રાજ્યના બેંગલુરુમાં આ વાયરસના બે કેસોની પુષ્ટી ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં પણ HMPVનો પ્રથમ કેસ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. First case of HMPV registered…

Read More

ચાંગોદરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા પાંચ ગઠિયા ઝડપાયા,શેરબજારમાં રોકાણના નામે કરતા ઠગાઇ!

Call Center in Changodar – અમદાવાદના ચાંગોદરાના મોરૈયા ગામમાં આવેલ સેપાન વિલાસોસાયટીના એક મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી, સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની તપાસ ટીમે પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આ કૌભાંડથી કુલ 31,66,200 રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Call Center in Changodar – પ્રાપ્ત માહિતી મુજબ, આ ગુનેગારો શેરબજારના નામે…

Read More
Illegal building in Juhapura

સરખેજમાં હાદિનગરના પરિવારોને અલ્ટીમેટમ, મકાનો તોડિ પાડવાનો કરાયો હુકમ!

જુહાપુરા -સરખેજ અંબર ટાવરની સામે ટીપી 85 રોડ ની આગળ કેનાલ રોડ પાસે ગુલુ મસ્તાન દરગાહની બાજુમાં હાદિનગર સોસાયટીમાં રહેતા પરિવારને મામલતદાર તરફથી નોટિસ ફાળવામાં આવી છે. સાત દિવસમાં મકાન ખાલી કરવાનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સીટી મામલતદાર વેજલપુર તરફથી નોટિસ આપવામાં આવી છે.   નોંધનીય છે કે હાદિનગરમાં રહેતા પરિવારો પર હવે ડિમોલેશનની તલવાર…

Read More
Businessman Karshan Patel

ગુજરાતમાં પાટીદાર આંદોલન પર ઉદ્યોગપતિ કરશન પટેલે આપ્યું મોટું નિવેદન,આંદોલનકારીઓએ રાજકિય રોટલા શેક્યા

Businessman Karshan Patel- ગુજરાતના ઉદ્યોગપતિ કરશન પટેલે રાજ્યમાં 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલનને વખોડતા તેમણે આ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું.પાટણના એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું, “પાટીદાર આંદોલનથી સમાજને કશું ખાસ પ્રાપ્તિ નહોતી. આ અનામત આંદોલનમાં માત્ર સમાજના યુવાનો શહીદ થયા છે. એમાંથી જે આગેવાનો…

Read More
fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…

Read More
Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો…

Read More
Mobile ban in schools

રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Mobile ban in schools -ડાયમંડ નગરી સુરતમાં એક શોકજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો, જેને કારણે ગુસ્સામાં આવી દીકરીએ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. 14 વર્ષીય દીકરીના આ નિરાશાજનક નિર્ણયથી તેના…

Read More

Gun License Application: અમદાવાદમાં બંદૂક લાયસન્સ મેળવવાની માટે આટલા લોકોએ કરી અરજી!

Gun License Application -2024ના અંતે અમદાવાદમાં ગુનાખોરીનો પ્રમાણ વધી રહ્યો છે,શહેરમાં લોકો ભયમાં જીવી રહ્યા છે. જેના લીધે અમદાવાદમાં હથિયાર માટેના લાયસન્સની અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.પોલીસ કમિશનરની કચેરીને અગાઉના વર્ષો કરતાં 2024ના વર્ષે હથિયાર માટેના લાઇસન્સ મેળવવાની અરજીઓમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે, 259 અરજીઓ દાખલ થઈ છે, જેમાંથી 71 લાઇસન્સ મંજૂર…

Read More

ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ,ડમી વિધાર્થીઓ શોધવામાં આવશે!

ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા…

Read More