કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો, 6 દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર

Kutch Heatwave કચ્છમાં મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લો હાલ આકરા તાપ અને લૂ (Heatwave) ની ચપેટમાં છે. શનિવારે કચ્છના અંજાર અને ગાંધીધામમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી જતાં આ વિસ્તાર સમગ્ર ગુજરાતનો સૌથી ગરમ ‘હોટ ઝોન’ સાબિત થયો હતો. Kutch Heatwave ભુજમાં પણ પારો…

Read More

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગનો પ્રારંભ: વિજયે મુખ્યમંત્રી પદના શપથ લેતા જ ફ્રી વીજળી અને મહિલા સુરક્ષાના ઐતિહાસિક નિર્ણયો પર કરી સહી

Vijay CM Oath Tamil Nadu: તમિલનાડુના રાજકારણમાં રવિવારે એક નવો સૂર્યોદય થયો છે. સાઉથના સુપરસ્ટાર અને TVK પ્રમુખ સી. જોસેફ વિજયે (વિજય થલપતિ) ચેન્નઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ લેતાની સાથે જ વિજય ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને જનતા માટે લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરીને…

Read More
RanchhodraijiTemple

ડાકોર મંદિર: શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથોની ન્યોછાવર રકમમાં મોટો વધારો કરાયો

ડાકોર મંદિર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જેઠ અધિક માસના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી દ્વારા વિવિધ ઉત્સવ અને મનોરથોની ન્યોછાવર (લાગા) રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ ભક્તોએ હવે મનોરથો માટે નિર્ધારિત કરેલી નવી અને…

Read More
Somnath Amrutparv 2026:

સોમનાથમાં રચાશે ઈતિહાસ: ‘અમૃતપર્વ 2026’માં પહેલીવાર 90 મીટર ઊંચા શિખર પર થશે કુંભાભિષેક

Somnath Amrutparv 2026: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં “સોમનાથ અમૃતપર્વ-2026” ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહોત્સવના પગલે સમગ્ર દેવભૂમિ પર હાલ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ માત્ર ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તેના સાનિધ્યમાં સોમનાથ ક્ષેત્રમાં એક નવો ઐતિહાસિક અધ્યાય…

Read More
TVK Chief Vijay CM

તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે. TVK…

Read More
Cheetah in Gujarat Banni

ગુજરાત રચશે ઈતિહાસ, હવે સિંહ-વાઘ-દીપડા સાથે ચિત્તાનું પણ થશે આગમન

Cheetah in Gujarat Banni : ગુજરાત હવે વન્યજીવન ક્ષેત્રે એક એવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યું છે જે દેશના અન્ય કોઈ રાજ્ય પાસે નથી. ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચિત્તાનું આગમન થશે, જેનાથી ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મોટી બિલાડીઓ (Big Cats) ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)…

Read More
Suvendu Adhikari Oath Ceremony

PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે…

Read More

અમદાવાદવાસીઓ સાવધાન! ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચશે!

Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે.  હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ…

Read More
Petrol Diesel Price Hike :

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે 15 મે પહેલા તોતિંગ વધારો!

Petrol Diesel Price Hike : મોંઘવારીનો સામનો કરી રહેલા દેશના સામાન્ય નાગરિકો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને ઓઇલ માર્કેટના નિષ્ણાતોના મતે, આગામી 15 મે પહેલા પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં મોટો વધારો થવાની પ્રબળ સંભાવના છે. જો આમ થશે, તો રોજિંદા પરિવહનથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં…

Read More
Jamia Ibne Abbas Sarkhej:

સરખેજના જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાનું ધોરણ 10માં 90% ઝળહળતું પરિણામ,દીની તાલીમ સાથે સામાન્ય શિક્ષણમાં પણ અગ્રેસર

Jamia Ibne Abbas Sarkhej : સામાન્ય રીતે મદ્રસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે ઓળખાતા હોય છે, પરંતુ અમદાવાદના સરખેજ-મકરબા રોડ પર આવેલી ‘જામિયા ઇબ્ને અબ્બાસ’ (Jamia Ibne Abbas) સંસ્થાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ (દીની તાલીમ – હિફઝ અને આલિમ) ની સાથે સાથે આધુનિક અને સામાન્ય…

Read More