
UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કેસરા ગામમાં બેઠક યોજાઇ
UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના નેજા હેઠળ એક ભવ્ય મિટિંગનું આયોજન કેસરા મુકામે કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં UCC મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.UCC સંદર્ભે વિચાર વિમર્શ કરી વિરોધ કરવા તથા કાયદાની સમજ મેળવવા માટે નિષ્ણાત વક્તાઓ આવ્યા હતા. UCC કાયદા મામલે એક બેઠકનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કરવામાં…