મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધી: કેરળ સરકારે 2006ના ભ્રષ્ટાચાર અને આપઘાત કેસમાં આપ્યા વિજિલન્સ તપાસના આદેશ
CEC Gyanesh Kumar Vigilance Probe મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા જ્ઞાનેશકુમાર સામે હવે કેરળ સરકારે એક અત્યંત કડક પગલું ભર્યું છે. કેરળ સરકારે 2006ના એક જૂના ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં તેમની વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપી દીધા છે. આ…

