500ની નોટ પર ગાંધીજીના ફોટા સાથે અશ્લીલ ચેનચાળા કરનાર ઈન્સ્ટા ઈન્ફ્લુઅન્સર સિમરન પટેલ જેલભેગી
Simran Patel Arrest Surat સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવા પેઢી હવે ભાન ભૂલી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે (ગાંધી જયંતિ) જ તેમના ફોટાવાળી ચલણી નોટ સાથે અત્યંત વાંધાજનક અને અશ્લીલ વીડિયો પોસ્ટ કરનાર સુરતની જાણીતી ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર સિમરન પટેલને આખરે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે…

