અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!
અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક,…