World Yogasana Championship

અમદાવાદમાં પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો ભવ્ય પ્રારંભ

World Yogasana Championship  :  ભારત અને ગુજરાત માટે આજે એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ છે. અમદાવાદ શહેરમાં પાંચ દિવસીય પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો [World Yogasana Championship] શાનદાર પ્રારંભ થયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમેરિકા, જાપાન,…

Read More
sonal rathod Suspended

અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ

 sonal rathod Suspended : સત્તાના નશામાં ચૂર થઈને એક પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) વેપારીને [Divyang Trader] માર મારવાની ઘટનામાં આખરે પોલીસ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડને [PSI Sonal Rathod] યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વેપારીને ફટકારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  sonal rathod Suspended :…

Read More
AMC Fuel Saving Guidelines

અમદાવાદ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા આદેશ

AMC Fuel Saving Guidelines : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની રાષ્ટ્રવ્યાપી અપીલ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જારી કરાયેલા ખાસ પરિપત્ર મુજબ, હવેથી કોર્પોરેશનના તમામ ઝોનલ ઓફિસ અને વિવિધ ખાતાના વડાઓ તેમજ કર્મચારીઓએ ઈંધણનો લઘુત્તમ ઉપયોગ થાય તે માટે ખાસ…

Read More
AMC Sahayak Fireman Bhart

AMC માં નોકરીની તક: ફાયર વિભાગમાં 172 સહાયક ફાયરમેનની ભરતી જાહેર

AMC Sahayak Fireman Bhart : અમદાવાદમાં રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં સહાયક ફાયરમેનની કુલ 172 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 પાસ તેમજ વધુ અભ્યાસ કરેલા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે. AMC Sahayak Fireman…

Read More
Barbeque World Sealed by AMC

અમદાવાદ: સી.જી. રોડની પ્રખ્યાત ‘બાર્બેક્યુ વર્લ્ડ’ રેસ્ટોરન્ટ સીલ, ભોજનમાંથી જીવાત નીકળતા AMC ની લાલ આંખ

Barbeque World Sealed by AMC: અમદાવાદના (Ahmedabad) પોશ વિસ્તાર ગણાતા સી.જી. રોડ (CG Road) પર આવેલી જાણીતી રેસ્ટોરન્ટ ‘બાર્બેક્યુ વર્લ્ડ’ (Barbeque World) વિવાદમાં સપડાઈ છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ (Sealed) કરી દીધી છે. પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત (Insects) નીકળતા…

Read More
Gujarat Local Body Election

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 393 સંસ્થાઓ માટે મતદાનનો પ્રારંભ, OBC અનામત સાથે ખેલાશે ખરો રાજકીય જંગ

Gujarat Local Body Election: ગુજરાતમાં રવિવારે વહેલી સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Local Body Election] માટે લોકશાહીનો ઉત્સવ શરૂ થયો છે. રાજ્યની કુલ 393 સંસ્થાઓમાં સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય…

Read More
Gujarat Local Body Election 2026

ગુજરાતમાં સત્તાની સેમીફાઈનલ: 393 સ્થાનિક સંસ્થાઓ માટે રવિવારે મતદાન, ચાર મોટા શહેરો પર સૌની નજર

Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Election] માટેનો જાહેર પ્રચાર શુક્રવારે સાંજે શાંત થયો છે. રાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકાઓ [Municipal Corporations] સહિત કુલ 393 સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીઓને રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે….

Read More
Owaisi Ahmedabad Rally :

ઓવૈસીએ UCC, બુલડોઝર અને સ્લોટર હાઉસ મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં…

Read More
BJP Campaign Juhapura :

મક્તમપુરા-જુહાપુરામાં ભાજપનો ધુંઆધાર પ્રચાર,MLA અમિત ઠાકરેએ કાદરી પાર્ટી પ્લોટમાં સભા ગજવી!

BJP Campaign Juhapura : આગામી ચૂંટણીઓને લઈને અમદાવાદના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે, પરંતુ આ વખતે શહેરના સમીકરણો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે. અમદાવાદના લઘુમતી બહુલ ગણાતા મક્તમપુરા અને જુહાપુરા વિસ્તારમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દાયકાઓથી જે વિસ્તાર અન્ય પક્ષોનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP)…

Read More
Juhapura Murder Case

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા

Juhapura Murder Case : આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યારેય જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલી એક સામાન્ય સ્ટોરીના વિવાદમાં એક 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે…

Read More