AIMIM Gujarat Dissolved

ગુજરાતમાં AIMIMની નવી ટીમ જાહેર: સાબિર કાબલીવાળાએ સંગઠનાત્મક માળખામાં કર્યા મહત્વના ફેરફાર

AIMIM Gujarat Organization : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા ગુજરાતમાં સંગઠનને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના આદેશ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જફર હુસૈન મેરાજની મંજૂરીથી, ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલાએ રાજ્યના સંગઠનાત્મક માળખામાં નવી નિમણૂકોની જાહેરાત કરી છે. આ નવી…

Read More