અમદાવાદ એસજી હાઈવે પર આવેલો રૂ. 65 કરોડનો પ્લોટ વિવાદમાં:પ્લોટની ફાળવણી દરખાસ્ત પરત ખેંચાઈ
Narhari Amin Hiramani School Plot અમદાવાદના એસજી હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્તને AMC ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. આશરે ₹૬૫ કરોડના આ પ્રાઈમ પ્લોટને મૂલ્યાંકન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેની ચોક્કસ વેલ્યુ નક્કી કર્યા…

