Bhadaj Tree Plantation

અમદાવાદે રચ્યો ઇતિહાસ! 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું મહા-વાવેતર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

Bhadaj Tree Plantation અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ Mission Five Million Trees અંતર્ગત શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ભાડજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. Bhadaj Tree Plantation  ભાડજમાં…

Read More
Gujarat Dog Bite Cases

દેશભરમાં શ્વાન કરડવાના મામલામાં ગુજરાત ટોપ 5 રાજ્યોમાં સામેલ,અમદાવાદમાં સૌથી વધુ આતંક

Gujarat Dog Bite Cases શ્વાન કરડવાના કેસમાં ગુજરાત સમગ્ર ભારતમાં ટોપ 5 રાજ્યમાં સામેલ છે. રાજ્યમાં વર્ષે સરેરાશ 1.50 લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે, અને દરરોજ સરેરાશ 700 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્વાનના આતંક અને કરડવાની ગંભીર ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં…

Read More
Juhapura Water Crisis

અમદાવાદના જુહાપુરા-મકતમપુરામાં પાણીની સમસ્યા: સ્થાનિકોનો ‘માટલા ફોડ’ વિરોધ

Juhapura Water Crisis : અમદાવાદ: શહેરના મકતમપુરા વોર્ડ અને જુહાપુરા વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત અને નબળી પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિક રહેવાસીઓ તથા કાઉન્સિલરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની માંગણીઓને વાચા આપવા માટે સ્થાનિકોએ વોર્ડ ઓફિસની બહાર “માટલા ફોડ” વિરોધ પ્રદર્શન કર્યું હતું. Juhapura Water Crisis : સમાન વિકાસના નામે અન્યાયનો આક્ષેપ…

Read More
Ahmedabad Traffic Plan:

અમદાવાદમાં ST અને લક્ઝરી બસોના પ્રવેશ પર લાગી શકે છે પ્રતિબંધ!

Ahmedabad Traffic Plan: અમદાવાદ શહેરના ટ્રાફિકની જટિલ સમસ્યાને ઉકેલવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [AMC] દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવી શકે છે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ [Darshana Vaghela] સંકેત આપ્યા છે કે, આગામી સમયમાં શહેરના આંતરિક વિસ્તારોમાં એસટી [ST] અને ખાનગી લક્ઝરી બસો [Private Luxury Buses] ના પ્રવેશ પર સંપૂર્ણ…

Read More

અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ 2024: દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ…

Read More

મેકડોનાલ્ડ્સ પર AMCની કડક કાર્યવાહી: વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવવાના કારણે સીલ માર્યુ

મેકડોનાલ્ડ્સ પર AMCની કાર્યવાહી:  ગુજરાતીઓની ખાણીપીણીની શોખીનતા કોઈનાથી છુપી નથી. ધંધામાં નિપુણ ગુજરાતીઓ નવા-નવા વ્યંજનોનો સ્વાદ માણવામાં પણ એટલા જ આગળ છે. અમદાવાદ જેવા શહેરોમાં લોકો બહારના ખોરાક, ખાસ કરીને પિઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડના દિવાના છે. પરંતુ, આ શોખની વચ્ચે પ્રહલાદનગરમાં બનેલી એક ઘટનાએ લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા…

Read More

AMC Recruitment 2025: AMCમાં પરીક્ષા વિના ₹1.75 લાખ સુધીની મેળવો નોકરી! જાણો તમામ વિગતો

AMC Recruitment 2025: અમદાવાદમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ખુશખબર! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C.) ગ્રાન્ટ અંતર્ગત મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ માટે 11 માસના કરાર આધારે પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો માટે AMCએ વોક-ઈન-ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે,…

Read More
બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન

અમદાવાદમાં ચંડોળા બાદ બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન,450થી વધુ મકાનો તોડાયા

 બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ…

Read More
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનો ફાર્મ હાઉસ જમીનદોસ્ત

ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ તરીકે ઓળખાતા ગેરકાયદે બાંધકામો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ઓપરેશનમાં 50 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે,…

Read More