બ્રાઝિલની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લૂલા ડા સિલ્વાની ઐતિહાસિક જીત: ચોથી વખત સંભાળશે સત્તા
Brazil Election Lula da Silva Win: લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાં યોજાયેલી અત્યંત રસાકસીભરી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વરિષ્ઠ ડાબેરી નેતા લૂઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વાએ શાનદાર વિજય મેળવ્યો છે. ચૂંટણી અદાલત દ્વારા 100 ટકા મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ, બીજા તબક્કાના સીધા મુકાબલામાં તેમણે દક્ષિણપંથી…

