સુરત-તાપીમાં દૂધ મોંઘું: સુમુલ ડેરીએ ભાવમાં રૂ. 6 સુધીનો કર્યો વધારો, 19 નવેમ્બરની બપોરથી નવા દરો અમલી
Sumul Dairy Milk Price Hike દિવાળી તહેવાર બાદ સીએનજી અને અમૂલ ડેરીના ભાવ વધારા બાદ હવે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) દ્વારા પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ રૂ. ૨ થી રૂ. ૬ સુધીનો વધારો ઝીંક્યો છે, જેની સીધી અસર સુરત અને તાપી જિલ્લાના…

