Ahmedabad Cyber Fraud: OTP અને બેનિફિશિયરી મેસેજ વિના વેપારીના ખાતામાંથી ₹68.31 લાખની ઉચાપત
Ahmedabad Cyber Fraud નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતા 36 વર્ષીય વેપારીના કરન્ટ એકાઉન્ટનું નેટ બેન્કિંગ હેક કરીને અજાણ્યા શખ્સે કુલ રૂ. 68,31,539 અન્ય બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ વ્યવહારો દરમિયાન વેપારીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ OTP કે નવો બેનિફિશિયરી ઉમેરાયો…

