Makkah Tour Travels Umrah Pilgrims Safe Return

મક્કા ટૂર એન્ડ ટ્રાવેલ્સની પ્રશંસનીય પહેલ: યુદ્ધગ્રસ્ત સાઉદી અરેબિયામાંથી ચાર્ટર પ્લેન દ્વારા ઉમરાહ યાત્રાળુઓને હેમખેમ ભારત પરત લાવ્યા

Makkah Tour Travels Umrah Pilgrims Safe Return: યમન અને સાઉદી અરેબિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી ભયજનક પરિસ્થિતિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉમરાહ યાત્રાળુઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મક્કા ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા અદભુત માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા પોતાના તમામ ઉમરાહ યાત્રાળુઓને હેમખેમ અને સુરક્ષિત રીતે વતન ભારત પરત લાવવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું…

Read More