Madhya Gujarat Muslim Seva Samaj

આણંદમાં ‘સર્વધર્મ સદ્ભાવના’ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન,RSS નેતા ખાસ રહેશે ઉપસ્થિત

Madhya Gujarat Muslim Seva Samaj : મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (આણંદ જિલ્લો) દ્વારા ‘વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને સર્વધર્મ સદ્ભાવના સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમવાર, તા. 06/07/2026 ના રોજ બપોરે 2 કલાકે યોજાશે. આ કાર્યક્રમનું સ્થળ યુનિટી કોમ્યુનિટી હોલ, મહાવીર પાર્ક પાસે, નયા વતન સોસાયટી સામે, મુ.આણંદ, તા.જિ.આણંદ રાખવામાં…

Read More

સમાજસેવાનું બીજું નામ એટલે ખમીસા સિંધી! ખેડાના આ પનોતા પુત્રને જન્મદિવસની શુભેચ્છા

Khamisa Sindhi Birthday: 2 જૂન એટલે ખેડા જિલ્લાના પનોતા પુત્ર અને જાણીતા સમાજસેવક [Social Worker] ખમીસા સિંધીનો જન્મદિવસ. માત્ર નામથી જ નહીં, પરંતુ પોતાના નિઃસ્વાર્થ કાર્યોથી ખેડા અને સમગ્ર પંથકમાં લોકોના હૃદયમાં સ્થાન જમાવનાર ખમીસા સિંધી આજે સમાજસેવાનું પર્યાય બની ગયા છે. જ્ઞાતિ, જાતિ કે ધર્મના કોઈપણ ભેદભાવ વિના દરેક સમાજને સાથે લઈને ચાલવાની તેમની…

Read More
Mehmadabad Cow Muslim Humanity

મહેમદાવાદમાં કાળઝાળ ગરમીમાં તરફડતી ગાયનો મુસ્લિમ યુવાનોએ બચાવ્યો જીવ!

Mehmadabad Cow Muslim Humanity :મહેમદાવાદમાં હાલ ૪૧ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં, પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. આ આકરા તાપ વચ્ચે મહેમદાવાદમાંથી કોમી એકતા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. હાલ મહેમદાવાદમાં ગાયોની હાલત કફોડી જોવા મળી…

Read More

સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે  અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને  કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…

Read More