Sabarkantha Dairy Election: સાબર ડેરીની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી, ચેરમેન પદ માટે જૂથબંધીના એંધાણ
Sabarkantha Dairy Election માં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર થયો છે. હિંમતનગરમાં સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઈસ ચેરમેનની આગામી અઢી વર્ષની મુદત માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. ચેરમેન પદ માટે આંતરિક ખેંચતાણ, જૂથબંધી અને સંભવિત બળવાના એંધાણને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે. સાબર…

