જરાતમાં જમીન ફાળવણીના પાવર વધ્યા: કલેક્ટર અને DDO લેશે હવે ઝડપી નિર્ણયો
Gujarat Land Allotment Powers ગુજરાત સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ જમીન ફાળવણીના સત્તાધિકારોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી હવે જિલ્લા કક્ષાએ જ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળી શકશે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે ફાઈલો મંજૂરી માટે ગાંધીનગરના ધક્કા ખાતી…

