Gujarat SSR Electoral Roll

ગુજરાતમાં SSR કાર્યક્રમ 2027 જાહેર: 18 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી

Gujarat SSR Electoral Roll લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખાસ સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટેના શિડ્યુલમાં સુધારો કરવામાં આવ્યો છે….

Read More
Pilibhit Voter List Irregularities

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મતદાર યાદીમાં ગેરરીતિ: 10470 એન્ટ્રીઓમાં અનિયમિતતા મળતા બે ERO સામે કાર્યવાહીના આદેશ

Pilibhit Voter List Irregularities: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની પારદર્શિતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પીલીભીત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં તપાસ દરમિયાન 10,470 એન્ટ્રીઓમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે….

Read More
Supreme Court CEC Gyanesh Kumar

CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહત આપવાનો ઇનકાર

Supreme Court CEC Gyanesh Kumar  સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર તાત્કાલિક કોઈપણ પ્રકારનો વચગાળાનો આદેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ઔપચારિક નોટિસ જારી કરીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને…

Read More
Bihar Election First Phase:

બિહાર વિધાનસભામાં બમ્પર મતદાન, ઐતિહાસિક 64.66 ટકા વોટિંગ!

Bihar Election First Phase: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પહેલા તબક્કામાં રાજ્યના મતદારોએ લોકતંત્રના પર્વને અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવ્યો છે. આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું, જેમાં ઐતિહાસિક ૬૪.૬૬ ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે આ આંકડાને ‘રેકોર્ડબ્રેક વોટિંગ’ ગણાવ્યું છે. ચૂંટણી પંચે પટનામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે…

Read More