દેશમાં રાષ્ટ્રીય જનગણનાની તારીખ જાહેર: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરાશે વસ્તી ગણતરી
India Census 2027 કેન્દ્ર સરકારે બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય જનગણનાની તારીખની જાહેરાત કરી દીધી છે. સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર, દેશભરમાં વસ્તી ગણતરીનું કામ ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ની વચ્ચે સંપન્ન થશે. પ્રશાસનિક કારણો અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે બર્ફીલા વિસ્તાર અને આગામી ચૂંટણીવાળા રાજ્યોને આ સમયે અલગ રાખવામાં આવશે. India Census 2027 ભારતમાં વસ્તી ગણતરીનું આયોજન જનગણના અધિનિયમ…

