ગુજરાતના 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના ખેડૂતોને મળશે SDRF હેઠળ વિશેષ સહાય
Gujarat Drought Declared Districts Assistance: રાજ્યના ખેડૂતો અને નાગરિકોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ચાર મહત્વના જિલ્લાઓ – દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા…

