POSH Act Ruling

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પોશ એક્ટ મહિલાઓના રક્ષણ માટેનું શસ્ત્ર છે, નિર્દોષોને ફસાવવા માટેની ઢાલ નહીં

POSH Act Ruling: કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલ પોશ એક્ટ [POSH Act] અંગે ગુજરાત હાઈકોર્ટે [Gujarat High Court] એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો સ્ત્રીઓના રક્ષણ માટેનું શક્તિશાળી હથિયાર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈને ખોટી રીતે નિશાન બનાવવા કે અંગત અદાવત કાઢવા માટેની ઢાલ…

Read More
Gujarat Local Election Suo Moto

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યોનું ચીરહરણ: હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુઓમોટો સંજ્ઞાન લેશે?

Gujarat Local Election Suo Moto: ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં [Local Body Elections] જે પ્રકારે લોકશાહીના પવિત્ર મૂલ્યોનું પતન થઈ રહ્યું છે, તેનાથી સામાન્ય જનતામાં ભારે રોષ અને ન્યાયતંત્ર પ્રત્યે આશા જાગી છે. એક સમય હતો જ્યારે ગુજરાત હાઈકોર્ટ [Gujarat High Court] અખબારી અહેવાલો કે સામાન્ય નાગરિકની વેદના જોઈને સ્વતઃ સંજ્ઞાન (સુઓમોટો) [Suo…

Read More
Gujarat Police Complaint Statistics

ગુજરાત પોલીસ સામે દર મહિને 2,200થી વધુ ફરિયાદો, છતાં 23 મહિનામાં માત્ર 12 જવાનો સામે જ કેમ થઈ કાર્યવાહી?

Gujarat Police Complaint Statistics: ગુજરાતમાં પોલીસ કર્મીઓના ગેરવર્તન અને કસ્ટોડિયલ ટૉર્ચરના કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ મદુરાઈની અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે, ત્યારે ગુજરાતમાં પોલીસ સામેની ફરિયાદોના નિકાલ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. માહિતી અધિકાર [RTI] હેઠળ મળેલી જાણકારી મુજબ, પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે શરૂ કરાયેલી…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય તેના માટે કરાઇ માંગ

Use of Gujarati language – ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન “મારો ન્યાય મારી ભાષામાં”ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ નિર્ણય લેવાયા. વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાની યોજના Use of…

Read More

અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક પહોંચ્યો હોઇકોર્ટના શરણે, જાણો

mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની…

Read More