ગુજરાત સરકારનો મોટો નિર્ણય: બિનખેતી (NA) જમીનો માટે 7/12 નો ઉતારો રદ, હવે માત્ર પ્રોપર્ટી કાર્ડ જ રહેશે માન્ય
Gujarat NA Land Property Card 7/12: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન મહેસૂલ રેકોર્ડ સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ અને નાગરિકલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બિનખેતી (NA) થયેલી જમીનો માટે ચાલતો ગામ નમૂના નંબર 7/12 (7-12) રદ કરીને હવે માત્ર પ્રોપર્ટી કાર્ડ જ માન્ય રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જમીન-મિલકત ખરીદ-વેચાણ, ટાઈટલ ક્લિયરન્સ…

