
Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે
Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…