Pentagon Bus Crash :

અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોન પાસે ગમખ્વાર અકસ્માત: બે બસ ટકરાતા 23 ઘાયલ

Pentagon Bus Crash : અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોન’ (Pentagon) નજીક શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. વોશિંગ્ટન ડીસીમાં આવેલા પેન્ટાગોન મેટ્રો સ્ટેશન પાસે બે બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ સુરક્ષા કારણોસર મેટ્રો સ્ટેશનને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું…

Read More
Raghav Chadha joins BJP

AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે! રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખળભળાટ

Raghav Chadha joins BJP : ભારતીય રાજકારણમાં શુક્રવારે એક ખૂબ જ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને યુવા ચહેરા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે AAP ના અન્ય બે…

Read More
Lakhota Lake Incident

જામનગર: લાખોટા તળાવમાં ન્હાવા પડેલા 10 અને 12 વર્ષના બે બાળકો ડૂબ્યા, ફાયર વિભાગે બહાર કાઢ્યા મૃતદેહ

Lakhota Lake Incident : જામનગર શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. Lakhota Lake Incident…

Read More
Gomtipur Iqbal Sheikh

‘ગોમતીપુરનો અવાજ એટલે ઇકબાલ શેખ’: લોકલાડીલા નેતાને જીતાડવા પ્રજા કામે લાગી!

Gomtipur Iqbal Sheikh : આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ગોમતીપુર વિસ્તારનો રાજકીય માહોલ એક તરફી બની રહ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. ગોમતીપુરમાં ઇકબાલ શેખની લોકચાહના એટલી જબરદસ્ત છે કે વિસ્તારના લોકો તેમના કામના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. માત્ર કોઈ એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત ન રહેતા, ગોમતીપુર વિસ્તારના તમામ ધર્મના લોકો તેમને હૃદયપૂર્વક…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More
Iqbal Sheikh Gomtipur

ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Iqbal Sheikh Gomtipur : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇકબાલ શેખે પોતાનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક અત્યંત વેગવંતો બનાવી દીધો છે. ગોમતીપુરના સ્થાનિક રહીશોમાં બહોળી લોકચાહના ધરાવતા ઇકબાલ શેખ જ્યાં પણ પ્રચાર અર્થે જઈ રહ્યા છે, ત્યાં…

Read More
મહેમદાવાદ ચોરી

મહેમદાવાદમાં તસ્કરોનો આતંક: નડિયાદી દરવાજા પાસે એકસાથે 10 દુકાનોના તાળા તૂટ્યા, PI ની બદલી થતા જ ચોરોને મળ્યું મોકળું મેદાન

મહેમદાવાદ ચોરી: મહેમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. શહેરમાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં એકસાથે 10 દુકાનોના તાળા તોડીને હાથફેરો કર્યો છે. આ મોટી ઘટનાને પગલે સમગ્ર મહેમદાવાદ પંથકમાં અને ખાસ કરીને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે….

Read More
Qassem Soleimani :

અમેરિકાની મોટી કાર્યવાહી:IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીની ભત્રીજી અને તેની દીકરીની ધરપકડ

Qassem Soleimani : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને એક અત્યંત મોટી અને આકરી કાર્યવાહી કરી છે. અમેરિકન એજન્સીઓએ ઈરાનના દિવંગત સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની (Qassem Soleimani) ભત્રીજી અને તેની દીકરીની અમેરિકામાં ધરપકડ કરી લીધી છે. ધરપકડ પહેલા આ બંનેના અમેરિકન ગ્રીન કાર્ડ પણ રદ કરી…

Read More
Ali Larijani

ઇઝરાયલનો મોટો દાવો: ઈરાનના સૌથી તાકાતવર સુરક્ષા અધિકારી Ali Larijani હવાઈ હુમલામાં ઢેર!

Ali Larijani : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે (Israel Katz) દાવો કર્યો છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા રાતોરાત કરવામાં આવેલા તાબડતોબ હવાઈ હુમલાઓમાં ઈરાનના ટોચના સુરક્ષા વડા અલી લારીજાની (Ali Larijani) માર્યા ગયા છે. જોકે, ઈરાન…

Read More
Joe Kent Resignation

Joe Kent Resignation : અમેરિકાના NCTC ચીફ જો કૈન્ટે આપ્યું ચોંકાવનારું રાજીનામું

Joe Kent Resignation : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકી રાજકારણ અને સુરક્ષા તંત્રમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકાના ટોચના આતંકવાદ-વિરોધી અધિકારી અને નેશનલ કાઉન્ટર-ટેરેરિઝમ સેન્ટર (NCTC) ના ડિરેક્ટર જો કૈન્ટ (Joe Kent) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી,…

Read More