TVK Chief Vijay CM

તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે. TVK…

Read More
Cheetah in Gujarat Banni

ગુજરાત રચશે ઈતિહાસ, હવે સિંહ-વાઘ-દીપડા સાથે ચિત્તાનું પણ થશે આગમન

Cheetah in Gujarat Banni : ગુજરાત હવે વન્યજીવન ક્ષેત્રે એક એવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યું છે જે દેશના અન્ય કોઈ રાજ્ય પાસે નથી. ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચિત્તાનું આગમન થશે, જેનાથી ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મોટી બિલાડીઓ (Big Cats) ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)…

Read More
Suvendu Adhikari Oath Ceremony

PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે…

Read More

અમદાવાદવાસીઓ સાવધાન! ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચશે!

Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે.  હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ…

Read More

કેપ્ટન સૂર્યકુમાર મળી સૌથી મોટી ખુશી! પત્ની દેવિશાએ આપ્યો દીકરીને જન્મ

Suryakumar Yadav Father :  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટી-20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવના (Suryakumar Yadav) જીવનમાં ખુશીઓનો ડબલ ડોઝ આવ્યો છે. મેદાન પર પોતાના 360-ડિગ્રી શોર્ટ્સથી ચાહકોના દિલ જીતનાર સૂર્યા હવે રિયલ લાઈફમાં પિતા બની ગયો છે. તેની પત્ની દેવિશા શેટ્ટીએ (Devisha Shetty) ગુરુવારે, 7 મે 2026 ના રોજ એક સુંદર…

Read More
Muslim Samuh Lagna in Varsola

મહેમદાવાદના વરસોલામાં મુસ્લિમ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો,MLA અર્જુનસિંહ ચૌહાણે આપી ખાસ હાજરી

Muslim Samuh Lagna in Varsola : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા વરસોલા ગામના મુસ્લિમ સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સરાહનીય પહેલ કરવામાં આવી છે.  મુસ્લિમ બિરાદરો માટે ‘પ્રથમ મુસ્લિમ સમૂહ શાદી-2026’ (First Muslim Mass Marriage 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતાની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જે…

Read More
Suvendu Adhikari PA Shot Dead

બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, ભાજપનો TMC પર આરોપ

Suvendu Adhikari PA Shot Dead : પશ્ચિમ બંગાળમાં એક અત્યંત સનસનીખેજ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ રાજ્યમાં ભાજપ અને ટીએમસી…

Read More
Kolkata Hogg Market Violence

કોલકાતા હોગ માર્કેટમાં હિંસા: ટોળાએ બુલડોઝર ફેરવી TMC ની ઓફિસ તોડી

Kolkata Hogg Market Violence : પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક હોગ માર્કેટ (જે ન્યૂ માર્કેટ તરીકે પણ જાણીતું છે) પાસે મંગળવારે ભારે હિંસા અને બબાલ જોવા મળી હતી. એક બેકાબૂ ટોળાએ ધોળે દિવસે બુલડોઝર (Bulldozer) સાથે ત્રાટકીને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સ્થાનિક ઓફિસ પર હુમલો કરી તેને જમીનદોસ્ત કરી…

Read More
Unseasonal Rain in Gujarat

ગુજરાતમાં અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

Unseasonal Rain in Gujarat : ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળવારે 5 મેના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના (North and Central Gujarat) અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો હતો. ભુજ-અંજાર સહિતના કચ્છના વિસ્તારોમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા,…

Read More

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે, CM ની રેસમાં 5 નામો મોખરે

Bengal CM Oath Ceremony: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Assembly Elections) ભારતીય જનતા પાર્ટીની (BJP) ઐતિહાસિક અને પ્રચંડ જીત બાદ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની ગઈ છે. બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ (Swearing-in Ceremony) આગામી 9 મેના રોજ યોજાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ (Samik Bhattacharya) આ અંગે સત્તાવાર માહિતી આપી…

Read More