Gujarat Schools Diwali Vacation 2026:

ગુજરાતની શાળાઓ માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત: 5 થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ

Gujarat Schools Diwali Vacation 2026: ગુજરાત રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે દિવાળી વેકેશનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, આ શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી કુલ ૨૧ દિવસનું રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની…

Read More