Fennec Fox in Kutch

કચ્છના નાના રણમાં કુતૂહલ: વિશ્વનું સૌથી નાનું ‘ફેનેક ફોક્સ’ કેમેરામાં કેદ, સહારાના રણનું પ્રાણી ગુજરાતમાં દેખાતા આશ્ચર્ય

Fennec Fox in Kutch: ગુજરાતની પ્રાકૃતિક વિવિધતામાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે. કચ્છના નાના રણમાં [Little Rann of Kutch] પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમને એક અત્યંત દુર્લભ સફળતા મળી છે. વચ્છરાજ બેટના પાછળના વિસ્તારમાં વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે ‘ફેનેક ફોક્સ’ [Fennec Fox] પ્રથમ વખત કેમેરામાં કેદ થયું છે. મુખ્યત્વે ઉત્તર…

Read More
Chhota Udepur Leopard Attack

છોટા ઉદેપુરમાં પિતાનો પરાક્રમ: ૪ વર્ષની વ્હાલસોયીને બચાવવા પિતા કાળ સમાન દીપડા સાથે ભીડાયા, ઉઘાડા હાથે જડબું ચીરી દીકરીને મોતના મુખમાંથી ખેંચી લાવ્યા

Chhota Udepur Leopard Attack: ગુજરાતના [Gujarat] છોટા ઉદેપુર [Chhota Udepur] જિલ્લાના પાવી જેતપુરના રાસલી ગામમાં એક પિતાની બહાદુરીની અદભૂત ઘટના સામે આવી છે. પોતાની ૪ વર્ષની માસૂમ દીકરીને મોતના મુખમાંથી બચાવવા માટે આદિવાસી યુવાન સુરેશ રાઠવા [Suresh Rathwa] કોઈપણ હથિયાર વગર જ દીપડા [Leopard] સામે લડી પડ્યા હતા. બુધવારે સાંજે જ્યારે તેમની દીકરી ઘરના આંગણામાં…

Read More