ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા: 26 ટન કેમિકલયુક્ત વરિયાળી ઝડપાઈ

Food Department Raid Unava મહેસાણા/ઊંઝા: ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ખાતે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભેળસેળિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે તંત્રએ કેમિકલયુક્ત કલરની ભેળસેળ કરીને તૈયાર કરવામાં આવતી અખાદ્ય વરિયાળીનો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો અધધ ૨૬ ટનથી વધુનો જથ્થો પકડી પાડતા…

Read More
Heatwave in Rajkot

રાજકોટમાં સૂર્યનારાયણનો પ્રકોપ: 48 કલાકમાં હિટસ્ટ્રોકે લીધા બે ના ભોગ, પારો 44 ડિગ્રીને પાર

Heatwave in Rajkot: રાજકોટ [Rajkot] સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીએ કાળો કેર વર્તાવવાનું શરૂ કર્યું છે. આકરી ગરમી અને લૂના [Heatwave] કારણે છેલ્લા 48 કલાકમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મે મહિનામાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે….

Read More