ગુજરાતના આંતરિક રસ્તાઓ હવે બનશે સિમેન્ટ-કોંક્રીટના: ખાડામાંથી કાયમી મુક્તિ!
Gujarat Cement Concrete Roads : ગુજરાતભરમાં ચોમાસા દરમિયાન નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં રસ્તાઓ પર પડતા મસમોટા ખાડા અને ડામર ઉખડી જવાની સમસ્યા હવે એક ગંભીર પડકાર બની ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓ અને વિવિધ નગરપાલિકાઓમાં મુખ્ય માર્ગોના નિર્માણ માટે…

